Dhoraji-Rajkot સાત વર્ષ સુશાસનના, સાત વર્ષ મોદી સરકારના.

સુશાસન, પારદર્શિતા અને મજબૂત નેતૃત્વ ના પ્રતીક એવા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન પદ પર સેવા અને સંકલ્પના સફળ 7 વર્ષ પૂર્ણ થવા બદલ ધોરાજી શહેર ભાજપ દ્વારા માસ્ક વિતરણ તેમજ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું .
અહેવાલ:- કૌશલ સોલંકી

error: Content is protected !!