Rajkot-Dhoraji રાજકોટ જીલ્લાના ધોરાજી માં ઉપલેટા હિતરક્ષક સમીતી દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
રેમડેસીવીર ઈજેકશનની કાળા બજાર કરનાર ડોકટર અને તાલુકા
ના એક રેવન્યુ અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર અંગે સોશ્યલ મીડિયામાં
વહેતા થયેલ સમાચાર અંગે તપાસ કરી પગલા લેવા આ બાબતે ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરી ઉપલેટા શહેરની જનતાના હિત માટે ઉપલેટા હિતરક્ષક સમીતી બનાવી ગાંધીનગર હોમ સેક્રેટરી
સમક્ષ માંગ કરીએ છીએ કે વર્તેમાન કોરીના મહામારી ના સમયમાં રોજ બરોજ દર્દીઓની સંખ્યા વધતી જતી હતી ત્યારે દર્દીઓના સગા-સબંધીઓના સગા અને મુંજવણ હતી કે દર્દીઓને દાખલ કરતા જરૂરી ઓકિસજન દવાઓ અને રેમડેસીવર ઈન્જકશનની અછતના સમય ગાળાનો ગેરલાભ લઈને ઉપલેટાના એક ડોકટર દ્વારા રેમડેસીવર ઈજેકશનના કાળા બજાર કરેલ અને દર્દીઓનો લાભ લઈ વધુ પૈસા કમાવવાની ઘટના અંગે શહેર ભરમાં ચર્ચાઓ છે
ત્યારે આ બાબતની ઉપલેટાના એક અધિકારીને જાણ થતા તેમણે આ બાબતમાં ઉંડા ઉતરી ડોકટર પાસેથી મોટી ૨કમ લઈ બનાવનો ઢાંક-પીછોડો કરવાના સોશ્યલ મીડીયામાં કલીપો વહેતી થયેલ છે આ બાબતે ઘણી ગંભીર હોય ઉપલેટા હિત રક્ષક સમીતીના આગેવાનો દ્વારા આ અંગે ચર્ચા કરી ઘટનાની તપાસ,
થાય દુધનુ દુધ અને પાણીનું પાણી થાય અને વાસ્તવીકતા બહાર આવે તે અંગે તપાસ કરવા આપ સાહેબ સમક્ષ આવેદન પત્ર આપી માંગ કરીએ છીએ આ ઘટના અંગે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન
ટીમ (સીટ) દ્વારા તપાસ કરવાની માંગ કરીએ છીએ
તેમ ધોરાજીમાં ડેપ્યુટી કલેક્ટર ઉપલેટા હિતરક્ષક સમિતીએ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તપાસની માગણી કરી હતી
અહેવાલ:- સકલૈન ગરાણા. ધોરાજી