Dhoraji-Rajko ધોરાજી શહેર ભાજપ દ્વારા પ્રદેશ ના વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક થતા આતશબાજી સાથે ઉત્સવ ઉજવ્યો
ધોરાજી શહેર ભાજપ દ્વારા પ્રદેશ ના વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક થતા આતશબાજી સાથે ઉત્સવ ઉજવ્યો
ધોરાજી શહેર ભાજપ દ્વારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા
યુવા મોરચામાં પ્રશાંતભાઈ કોરાટ મહિલા મોરચામાં ડો દિપીકાબેન સચિન અનુસૂચિત જાતિ મોરચામાં ડો પ્રદ્યુમનભાઈ વાજાઅનુસૂચિત જનજાતિ મોરચામાં હર્ષદભાઇ વસાવા કિશાન મોરચામાં હિતેશભાઈ પટેલ બક્ષીપંચ મોરચા માં ઉદયભાઇ કાનગડ તેમજ લઘુમતી મોરચા માં મોહસીનભાઈ લોખંડવાળા ને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થતા તેમજ પ્રદેશ મહામંત્રી ચાર ઝોનમાં પ્રદીપભાઇ વાઘેલા,ભાર્ગવભાઈ ભટ્ટ,રજનીભાઇ પટેલ,વિનોદભાઈ ચાવડા ની નિમણૂક થતા તેની ખુશાલીમાં ધોરાજી શહેર ભાજપ દ્વારા અવેળા ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારે આતશબાજી સાથે અભિનંદન ઉત્સવ ઉજવ્યો હતો.
અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી