Amreli-અમરેલી જિલ્લા તંત્રી સંઘ દ્વારા માહિતી કચેરીના શ્રી જી. વી. દેવાણીનું સન્માન કરાયું.

અમરેલી જિલ્લા માહિતી કચેરીના ટેકનીકલ આસિસ્ટન્ટ શ્રી જી. વી. દેવાણી અને વર્ગ ૪ ના કર્મી શ્રી બી. એસ. બસીયા તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના વયનિવૃત થતા આજે અમરેલી જિલ્લા તંત્રી સંઘ દ્વારા બંને કર્મયોગીઓનું શાલ ઓઢાડી મેમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી જી. વી. દેવાણીએ ઉપસ્થિત તમામ મિત્રોનો આભાર માનતા જણાવ્યું હતું કે નોકરીના ૩૭ વર્ષમાંથી મોટા ભાગનો કાર્યકાળ અમરેલી માહિતી કચેરી ખાતે વિતાવવાનો મોકો મળ્યો હતો. આ સમય દરમિયાન અમરેલી જિલ્લાના દરેક સમાચાર સંસ્થાનોના કર્મીઓએ ખૂબ સહયોગ આપ્યો એ બદલ તમામ મિત્રોનો હંમેશા આભારી રહીશ.

અવધ ટાઈમ્સના તંત્રી શ્રી ભરતભાઈ ચૌહાણએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી જી. વી. દેવાણી સાથેના જુના સંસ્મરણો વાગોળ્યા હતા. શ્રી દેવાણીનું નિવૃત્તિ બાદનું જીવન સ્વસ્થ અને નિરામય રહે એવી શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે સંઘના પ્રમુખ અને દિવ્ય પ્રકાશ દૈનિકના તંત્રી શ્રી હિંમતભાઈ પટેલ, અવધ ટાઈમ્સના તંત્રી શ્રી ભરતભાઈ ચૌહાણ, નિવૃત્ત નાયબ માહિતી નિયામક શ્રી બી. એસ. બસીયા, અમરેલી માહિતી ખાતાના શ્રી સુમિત ગોહીલ, તંત્રી સર્વશ્રી નિલેશભાઈ જાની, રાજેશભાઈ હિંગુ, અતુલભાઈ કારીયા, હાર્દીકભાઈ દવે, સુરેશભાઈ દેસાઈ, રોમિલભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, અતુલભાઈ ચૌહાણ તથા જિલ્લા માહિતી કચેરીના શ્રી બી. ડી. પાથર, શ્રી એમ. એમ. ધડુક, શ્રી વી. આર. પીપળીયા, શ્રી મુકેશભાઈ ભટ્ટ, શ્રી એમ. વી. રાઠોડ, શ્રી એચ. બી. વાઘેલા, શ્રીમતી એસ. એમ. રાઠોડ તેમજ અમરેલી જિલ્લાના વિવિધ સમાચાર સંસ્થાનો સાથે જોડાયેલા પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

97 thoughts on “Amreli-અમરેલી જિલ્લા તંત્રી સંઘ દ્વારા માહિતી કચેરીના શ્રી જી. વી. દેવાણીનું સન્માન કરાયું.

  1. Pingback: pull ups
  2. Pingback: salle de parkour
  3. Pingback: tirage vertical
  4. Pingback: Fiverr Earn
  5. Pingback: Fiverr Earn
  6. Pingback: Fiverr Earn
  7. Pingback: Fiverr Earn
  8. Pingback: Fiverr Earn
  9. Pingback: fiverrearn.com
  10. Pingback: fiverrearn.com
  11. Pingback: fiverrearn.com
  12. Pingback: fiverrearn.com
  13. Pingback: fiverrearn.com
  14. Pingback: TMS System
  15. Pingback: fiverrearn.com
  16. Pingback: fiverrearn.com
  17. Pingback: fiverrearn.com
  18. Pingback: french terrier
  19. Pingback: morkie
  20. Pingback: SEO in Kuwait
  21. Pingback: swimsuit
  22. Pingback: bewerto
  23. Pingback: micro frenchie
  24. Pingback: we buy phones
  25. Pingback: techno
  26. Pingback: best Samsung
  27. Pingback: agen multisbo
  28. Pingback: Fiverr.Com
  29. Pingback: Fiverr.Com
  30. Pingback: fue
  31. Pingback: Lean
  32. Pingback: Warranty
  33. Pingback: FUE
  34. Pingback: FUE
  35. Pingback: Secure storage
  36. Pingback: Moving logistics
  37. Pingback: FiverrEarn
  38. Pingback: FiverrEarn
  39. Pingback: FiverrEarn
  40. Pingback: FiverrEarn
  41. Pingback: FiverrEarn
  42. Pingback: FiverrEarn
  43. Pingback: FiverrEarn
  44. Pingback: FiverrEarn
  45. Pingback: FiverrEarn

Comments are closed.

error: Content is protected !!