Jamkandona-Rajkot જામકંડોરણા શ્રી રાજપુત કરણી સેના દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું:લવજેહાદ ને લઈ ને આપવામાં આવ્યું આવેદનપત્ર.


શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત ના પ્રદેશ પ્રમુખ શ્રી જે.પી.જાડેજા અને સૌરાષ્ટ્ર ના પ્રમુખ શ્રી કૃષ્ણસીહ જાડેજા ની સૂચના થી જામકંડોરણા રાજપુત કરણી સેના દ્વારા ગુજરાત રાજ્ય માં લવ જેહાદ અને ધર્માંતરણ ની પ્રવૃત્તિ રોકવા તાત્કાલિક અસરકારક કાયદો બનાવવાની માંગ સાથે જામકંડોરણા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું

.જેમાં શ્રી રાજપુત કરણી સેના જામકંડોરણા ના પ્રમુખ હરપાલસિંહ જાડેજા પાદરિયા,ગૌ સેવા સમિતી જા.કં. ના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી,રાજપુત સમાજ ના ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા,અડવાળ સરપંચ ભગીરથસિંહ જાડેજા,કરણી સેના ઉપપ્રમુખ અશોકસિંહ જાડેજા,સરપંચ પરાક્રમસિંહ,ગૌ સેવા સમિતી ટ્રસ્ટી વનરાજસિંહ ચૌહાણ આચવડ, રાજપુત સમાજ ના યુવા અગ્રણીઓ વિજયસિંહ જાડેજા ચરેલ,ગોવુભા ચાવડા અડવાલ,પ્રતિપાલસિંહ જાડેજા અડવાળ તેમજ કરણી સેના સભ્યો એ હાજરી આપી હતી.

જામકંડોરણા:-હરપાલસિંહ ચુડાસમા દ્વારા.

error: Content is protected !!