Dhoraji-Rajkot ધોરાજી રેલ્વે સ્ટેશન થી ગેલેક્સી ચોક સુધી નાં માર્ગ ને સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ નામ અપાયું.
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં નાં રેલ્વે સ્ટેશન રોડ નું નામકરણ સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ નામ આપવામાં આવેલ અને હવેથી રેલ્વે સ્ટેશન રોડ ની જગ્યાએ સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ નામ આપવામાં આવેલ :
ધોરાજી ગુજરાત નાં છોટે સરદાર અને ખેડૂત નેતા અને પોરબંદર નાં સાંસદ રહી ચુકેલા અને લડાયક નેતા એવાં સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા નું આજરોજ ધોરાજી નો રેલ્વે સ્ટેશન થી ગેલેક્સી ચોક સુધી નાં માર્ગ ને આજથી સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ નામ આપવામાં આવેલ છે જેમાં આજરોજ સ્ટેશન રોડ નું નામકરણ વિધિ સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા નાં પુત્ર અને રાજય નાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા નાં વરદ હસ્તે નામ કરણ કરવામાં આવેલ હતું અને આ કાર્યક્રમ માં જયેશભાઈ રાદડીયા તથા ઉપલેટા ધોરાજી નાં ધારાસભ્ય લલિત ભાઈવસોયા તથા સામાજિક આગેવાનો કાર્યકર્તા ઓ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજ થી રેલ્વે સ્ટેશન થી ગેલેક્સી ચોક સુધી નાં માર્ગ ને સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ નામ આપવામાં આવ્યુ હતું
ધોરાજી:- સકલેન ગરાણા દ્વારા.