Halvad-Morbi હળવદ ગુમ થયેલ બાળકની લાશ કેનાલમાંથી મળી આવતા પરિવારજનો માં શોકનું મોજું ફરી વળ્યું.

Loading

હળવદના  હળવદ ના વેગડવાવ  રોડ ઉપર આવેલ નગરપાલિકા ના આવાસમાં માં રહેતો ૧૯ વર્ષનો યુવાન જીગ્નેશ  પંકજ ભાઈ  હડિયલ બે દિવસ પહેલા ગુમ થયો હતો  ગુમ  થયો  ન હતો અને જીગ્નેશ કોઈ કારણોસર  કેનાલમાં પડી હોવાનું બહાર આવતા ‌બુધવારે  કેનાલમાંથી લાશ મળી  આવતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ


2 દિવસ પહેલા ગુમસદા થયેલ હડિયલ પરિવાર નો આશાસ્પદ યુવાન ભારે જહેમત બાદ કેનાલ માંથી તેમનું ડેડ બોડી મળી આવેલ છે ટિકર ની તરવૈયા ટિમ એ શોધખોળ હાથ ધરી હતી … તંત્ર અને સામાજિક કાર્યકરો ઘટના સ્થળે હાજર … હાલ પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!