Halvad-Morbi હળવદ ગુમ થયેલ બાળકની લાશ કેનાલમાંથી મળી આવતા પરિવારજનો માં શોકનું મોજું ફરી વળ્યું.
![]()
હળવદના હળવદ ના વેગડવાવ રોડ ઉપર આવેલ નગરપાલિકા ના આવાસમાં માં રહેતો ૧૯ વર્ષનો યુવાન જીગ્નેશ પંકજ ભાઈ હડિયલ બે દિવસ પહેલા ગુમ થયો હતો ગુમ થયો ન હતો અને જીગ્નેશ કોઈ કારણોસર કેનાલમાં પડી હોવાનું બહાર આવતા બુધવારે કેનાલમાંથી લાશ મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ

2 દિવસ પહેલા ગુમસદા થયેલ હડિયલ પરિવાર નો આશાસ્પદ યુવાન ભારે જહેમત બાદ કેનાલ માંથી તેમનું ડેડ બોડી મળી આવેલ છે ટિકર ની તરવૈયા ટિમ એ શોધખોળ હાથ ધરી હતી … તંત્ર અને સામાજિક કાર્યકરો ઘટના સ્થળે હાજર … હાલ પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.












