Halvad-Morbi હળવદ તાલુકાના સુખપર ગામે નમૅદા કેનાલમાં વૃધ્ધની લાશ મળી આવી.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામે નર્મદા કેનાલમાં પાણી મા તરતી તરતી લાશ મુળ ધ્રાંગધ્રા તાલુકાના બૈયસાબગઢ ગામના હાલ સુરેન્દ્રનગર રહેતા ૬૦ વર્ષના રાણાભાઈ ભરવાડની લાશ મળી આવતા પોલીસે લાશનો કબજો લઈ ને વૃધ્ધની લાશ ને પી એમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપેલ હતી
પોલીસે એમૃતકના પરિવારજનોને સુરેન્દ્રનગર જાણ કરતા તેઓ સુરેન્દ્રનગર થી હળવદ આવવા નીકળી ગયા હતા તેમ પોલીસે જણાવ્યું હજુ સુધી કોઈ પી એમ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી તેમ પોલીસે એ જણાવ્યું હતું
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.