Jasdan-Rajkot આજ રોજ ના જસદણ શહેર ની અંદર મુખ્યમંત્રી અમૃતમકાર્ડ ના કેમ્પ ના આયોજન કરવા માં આવ્યુ.

આજ રોજ સ્થાનિક સ્તરે અમૃતમ કાર્ડ કાઢવાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમા પેહલા દિવસે લોકો નો ખુબ જ ધસારો રહીયો અને આજે જસદણ શહેર ના પ્રથમ નાગરિક અને એક સરળ સ્વભાવ અને હમેશ લોકો ની સેવા આગળ રહેતા હમેશ જસદણ શહેર ની ચિંતા કરતા એવા જેને કેવાય કે ઉત્સાહી એવા જસદણ નગરપાલિકા પ્રમુખશ્રી અનિતાબેન અલ્પેશભાઈ રૂપરેલીયા એ આજે પેહલા દિવસે કેમ્પ ની મુલાકાત લીધી અને લોકો ને અમૃતકાર્ડ ના કેટલા ફાયદા છે એ વિશે માહિત ગાર કરિયા અને લોકો ને સમજાવીયા જેટલા બને તેટલા લોકો આ યોજના લાભ લેજો અંત માં પ્રમુખશ્રી જણાવેલ કે ભાજપ સરકાર અને વિજયભાઈ રૂપાણી નો ખુબ ખુબ આભાર મણિયો કે આવી સરસ યોજના લોકો માટે લાવીય એ બદલ આવો સરસ કેમ્પ કરવા બદલ જસદણ ધારાસભ્ય અને લોક લાડીલા કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજી ભાઈ બાવલિયા સાહેબ નો ખુબખુબ આભાર જેને જસદણ શેહર ના લોકો ને તકલીફ નો પડે એ માટે સરસ કેમ્પ નું આયોજન કરી આપેલ આ કેમ્પ માં સેવા આપતા. કાર્તિકભાઈ હુદડ યુવા મહામંત્રી જસદણ શેહર ભાજપ રાજુભાઇ ધાધલ પૂવ મહામંત્રી જસદણ શેહર ભાજપ અલ્પેશભાઈ રૂપરેલીયા. પ્રતિનિધિ પ્રમુખશ્રી નગરપાલિકા જસદણ. આ કેમ્પ માં સહયોગ શિવરાજ ભાઈ ખાચર ધમભાઈ ગોર ભરત ભાઈ અંબાણી.

જસદણ શહેર અને તાલુકાના દરેક સમાજના ભાઈઓ તથા બહેનો ને જણાવવાનું કે સરકારશ્રી ની મુખ્યમંત્રી માં અમૃતમ યોજના નવું કાર્ડ કઢાવવાનું,રીન્યુ કરાવવાનું,નવુ નામ ઉમેરવાનું હોય જે માટે ફ્રી ( વિના મૂલ્યે ) કાઢી આપવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો દરેક નાગરિક ને લાભ લેવા નમ્ર અનુરોધ છે*

👉 તા.16/12/2020 થી તા.20/12/2020

👉 સમય; સાંજે 7 વાગ્યા થી 10 વાગ્યા સુધી

👉 ડોક્યુમેન્ટ-1 આધાર કાર્ડ,1 રેશનકાર્ડ,1 આવકનો દાખલો

👉 સ્થળ;કોમ્યુનિટી હોલ,જયતાબાપુ ની જગ્યા-જસદણ

👉 { નોંધ } આવક નો દાખલો સાથે લાવવો અથવા સોગંધનામાં માટે નોટરી ની વ્યવસ્થા સ્થળ પર કરેલ છે અને કોરોના ને લીધે સરકાર ની ગાઈડલાઈન નું પાલન કરવું.

સંપર્ક સૂત્ર;

  • કાર્તિકભાઈ આર.હુદડ
    મો.90193 11111
  • રાજુભાઈ ડી.ધાધલ
    મો.99048 24300
  • શિવરાજભાઈ ખાચર
    મો.+91 95740 81420

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!