Halvad-Morbi વેગડવાવ ગામના યુવક ની હત્યા કરનાર આરોપી ને પોલીસે એ ગણતરીની કલાકમાં ઝડપી પાડ્યો.
હળવદ તાલુકાના પ્રતાપ ગઢ ગામે વેગડવાવ ગામ ના યુવક અને કુટુંબીક ભાઈની પત્નીને તેડવા જતાં ત્યારે પ્રતાપ ગઢ ગામના શખ્સે એ કુહાડી મારી ને હત્યા કરતા પોલીસે એ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ તાલુકાના વેગડવાવ ગામના યુવક રમેશભાઈ કુકાભાઈવાઘેલા પ્રતાપગઢ ગામે તેના કુટુંબને પત્નીને તેડવા જતાં તે દરમિયાન તેના કુટુંબીજનો મુન્નાભાઈ નો સાળાએ ઉશ્કેરાઈ જતા રમેશભાઈને માથાં ના ભાગે કુહાડીના ધા ઝીકી હત્યા કરતાં પોલીસેએ હત્યાનો ગુનો નોંધી પ્રતાપ ગઢ ગામ ના આરોપી વિક્રમ વાઘજીભાઈ નેગણતરીની કલાકોમાં ઝડપી પાડયો હતો હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ પી એ દેકાવાડીયા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના દેવેન્દ્રસિંહ ઝાલા. બીપીન ભાઈ પરમાર .જયપાલસિંહઝાલા. મુમાભાઈ કલોત્રો .અરવિંદભાઈ ઝાપડીયા.સહિતના પોલીસ કર્મીઓ ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.