Halvad-Morbi અજીત ગઢ ગામે ખનીજ ચોરી બંધ કરવા મામલે ગામના મહિલા સરપંચ એ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં આવેદનપત્ર આપ્યું

Loading

હળવદ તાલુકાના અજીત ગઢ ગામે ખનીજ ચોરી બંધ કરવા મામલે ગામના સરપંચે એ અનેકવાર રજૂઆતો કરવા છતાં ખનીજ ચોરી બંધ નહીં થતાં સરપંચ એ લેખિતમાં રજૂઆત કરી હતી ગામ ના મહિલા સરપંચ એ જિલ્લા કલેક્ટર અને ખાણ વિભાગ ની લેખિતમાં રજૂઆત કરી ખનીજ ચોરી બંધ કરવાની માંગ કરી હતી


હળવદ તાલુકાની બ્રાહ્મણી ગામની સફેદ રેતીનો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે ભૂમાફિયાઓ દ્વારા તંત્ર ને સંતાકૂકડી રમાડી માલામાલ બની બેઠા છે ત્યારે હળવદ તાલુકાના અજીત ગઢગામની બ્રાહ્મણ નદીમાં ખુલ્લેઆમ રેતીનું ખનન વહન કરી રહ્યા છે ભૂમાફિયાઓરણકાંઠા વિસ્તાર માં ધુડખર ને પણ નુકસાન પહોંચાડે છે અજીત ગઢ ગામના સરપંચ એ રંજનબેન પટેલે જિલ્લા ખાણ ખનીજ અને જિલ્લા કલેકટર અને ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ લેખિતમાં રજૂઆત કરી હતીરજૂઆતમાં જણાવ્યા પ્રમાણે અમારા ગામની બ્રાહ્મણી નદી માં ઘણા સમયથી ભૂમાફિયાઓ દ્વારા ટ્રેક્ટર અને મશીન વડે નંદી માં ખોદકામ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને ખુલ્લેઆમ રેતીનું ચોરી કરી રહ્યા છે આગામી દિવસોમાં રેતી ચોરી બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!