Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજી અજાણ્યા પુરૂષની લાશ ની અંતીમ વિધી કરતા માનવ સેવાના યુવક મંડળ ના કાયૅકતાઓ હોસ્પિટલના અધીક્ષક અને ડોક્ટરો પણ સેવા માં જોડાયા.

Loading

ધોરાજી તાજેતરમાં ધોરાજીના જમનાવડ રોડ પર આવેલા સાંદીપનિ સ્કુલ પાસે આવેલ ઝાડીમાએક અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની માહિતી મળતા આવે લાશને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લાવી પી એમ કરી રાખેલ અને તપાસ જાચ પોલીસ અધિકારી બી એચ ગંભીરે મર જનાર ના કોઈ વાલી વારસ ન મરતા બીનવારસ દાર પુરુષ ની અંતીમ ક્રીયા માં તેજાબાપા અન્નછેત્ર ની સબ વાહની અને માનવ સેવાના ધર્મેન્દ્રભાઈ બાબરીયા ભોલાભાઈ સોલંકી

સરકારી હોસ્પિટલના અધિસક ડોક્ટર જયેશભાઈ વસેટીયન ડોક્ટર રાજ બેરા રાજુ ભાઈ ઘેલાણી મનસુખ ભાઇ બાલધા કે કે ચુડાસમા ગીરા બેન ગોસ્વામી મતીનબાપુસૈયદ કૌસલ સોલંકી સહીત ના ઓએ હીન્દુ વિધિ અંતીમ ક્રીયા કરી સમસાન ખાતે સ્વને શ્રધ્ધા સુમન અપૅણ કરેલ હતા.

ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!