Bhavnagar-ભાવનગર શહેરમાં યુવા સેના દ્વારા 9000 માસ્ક નું ફ્રી માં વિતરણ કરવામાં આવ્યુ.

Loading

આજ રોજ 14/11/2020 નાં દિવાળી નાં શુંભ દિવસે યુવા સેના ભાવનગર શહેર દ્વારા 9000 માસ્ક ફ્રી માં વિતરણ કરવામાં આવ્યું તેમાં ભાવનગર માં ગરીબ વસતા પરિવારો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં, બસ સ્ટેન્ડ, શિવાજી સર્કલ, જવાહર મેદાન, સુભાષનગર, કાળીયાબીડ ની ટાકી, આર.ટી.ઓ.સર્કલ, તેમજ ભાવનગર શહેર ના નાના નાના વિસ્તાર માં માસ્ક નું વિતરણ તેમજ માસ્ક પહેરવાથી થતાં લાભો અને ગેર લાભો વિશે સમજાવવા માં આવ્યું હતું

યુવાસેના ભાવનગર શહેર પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા (ખીજદળ) , યુવાસેના સિદસર કાળિયાબીડ વોડ પ્રમુખ લખધીરસિંહ જાડેજા ખીજદળ , ભાવનગર આઇ. ટી. સેલ્સ. પ્રમુખ સંજભાઈ ઓજા, યજ્ઞેશભાઈ, ચિરાગભાઈ ભટી (અકવાડા) તેમજ યુવા સેના (ગુજરાત) ભાવનગર શહેર ની ટીમ હાજર રહી હતી

error: Content is protected !!