Halvad-Morbi હળવદ હાઈવે રોડ પર એસ.ટી.બસ ટ્રેલર પાછળ ઘુસી જતાં ડ્રાઈવર સહિત મુસાફરો નો આબાદ બચાવ.

Loading

હળવદ માળીયા કચ્છ  હાઇવે ‌રોડ પર  અવાર-નવાર  વાહન ચાલકો દ્વારા ‌બેફામ વાહનો  ચલાવી અકસ્માત ના  બનાવ  ભુતકાળમાં  બન્યા છે ત્યારે આવો જ એક બનાવ ગુરુવારે રાત્રે  હળવદ હાઈવે રોડ હરી દર્શન હોટલ  પાસે બન્યો હતો  એસ.ટી  બસ ના ચાલક આગળ જતુ ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા   એસ ટી બસ ને નુકસાન થયું હતું સદનસીબે એસ ટી ના ડ્રાઈવર અને કંડકટર નો આબાદ બચાવ થયો હતો


હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે પર અવાર નવાર વાહનચાલકો બેફામ વાહનો ચલાવી ભૂતકાળમાં અનેક વાર અકસ્માત થવાનો બનાવ બને છે ત્યારે આવો જ એક બનાવ હળવદ હળવદ નજીક હોટલ ત્રણ રસ્તા પાસે ગુરૂવાર રાત્રે બન્યા હતા હળવદ થી ઝાલોદ ટંકારા એસટી બસ ટંકારા તરફ જતી હતી ત્યારે હરીદર્શન નજીક આવેલ ત્રણ રસ્તા પાસે  પહોંચતા આગળ જતુ ટ્રેલર સાથે એસટી બસના ડ્રાઇવર એ ધડાકાભેર ટ્રેલર સાથે  ધડાકાભેર અથડાતા  ડ્રાઇવર કંડક્ટર અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો જ્યારે  આ અંગે ની  ફરિયાદ એસટી બસના કંડકટર શૈલેષભાઈ રામાભાઇ ડામોર એ એસટી બસના ડ્રાઇવર નાથાભાઈ હિરાભાઈ  સામે  ફરિયાદ કરેલ હતી ત્યારે હળવદ પોલીસમાં ફરિયાદ કરેલ હતી  આ અકસ્માત ની વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશનના જમાદાર બીટ જમાદાર ભરતભાઈ આલ ચલાવી રહ્યા છે.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!