Halvad-Morbi હળવદ તાલુકાના સાપકડા ગામના એલઆરડી જવાને કોઈ અગમ્ય કારણોસર કપાળે રિવોલ્વર ધરબી આત્મહત્યા કરી ને મોત ને વ્હાલું કર્યું.

Loading

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામ ના વતની મોરબી હેડ ક્વાર્ટર માં એલ.આર. ડી પોલિસ કોન્સ્ટેબલ ફરજ બજાવતા હતા તેવો કોઈ અગમ્ય કારણોસર પોતાની પાસે રહેલ સરકારી ચુંટણી ફરજ મા બંદોબસ્ત મા આપેલ રીવોલર કપાળે ગોળી ધરબીને આત્મહત્યા કરી લેતાં મોત નીપજયું હતું બનાવ ‌બનાવની જાણ જિલ્લા પોલીસ વડા તેમજ હળવદ પી આઈ .પી ‌એસ આઈ અને સ્ટાફના માણસોએસ રકાર હોસ્પિટલ એ દોડી આવ્યા મૂતક એલ.આર.ડી જવાની લાશને પી એમ માટે ફોરેન્સિક લેબ રાજકોટ મોકલી આપેલ હતી પી એમ કયો બાદ લાશને પરિવારજનોને સોંપી હતી.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામ ના ૨૮ વર્ષના અનિલભાઈ દાનાભાઈ ડાભી જેવો એલ.આર ડી પોલીસ તરીકે મોરબી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા તેઓ રવિવારે રાત્રે પોતાના ઘરે સાપકડા ‌ગામેએ કોઈ અગમ્ય કારણોસર રિવોલ્વર ગોળી ધરબી દેતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બનાવની જાણઆજુબાજુના લોકોને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં ત્યારબાદ મૂતક અનિલ ડાભી ની લાશ હળવદ સરકારી હોસ્પિટલ લાવવામાં આવેલ ત ત્યારબાદ બનાવની જાણ મોરબી જિલ્લા પોલીસ વડા તથા હળવદ દોડી આવ્યા હતા તેમજ હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ . પી એસ આઈ સહિતના અધિકારીઓ તેમજ બીટ જમાદાર સહિતના પોલીસકર્મીઓ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા ત્યારે ‌બાદ સરકારી હોસ્પિટલ ના ફરજ પરના ડોક્ટરે લાશ પીએમ માટે રાજકોટ ફોરેન્સિક લેબ માટે મોકલી આપેલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પી.એમ કર્યા બાદ લાશને પરિવારજનોને સોંપી હતી આ અંગે હળવદ પોલીસના પી આઈ પી એ દેકાવાડીયા ને પુછતા તેવોએ જણાવ્યું હતું કે હળવદ તાલુકાના સાપકડા ગામ ના અનિલ ભાઈડાભી મોરબી હેડ ક્વાર્ટર માં પોલિસ કોન્સ્ટેબલ ફરજ બજાવતા હતા ત્યારે ‌થોડાદિવસ પહેલા મોરબીના પેટાચૂંટણીમાં ચૂંટણીના બંદોબસ્ત માં રાખેલ ત્યારે ચૂંટણીને ધ્યાને ચૂંટણીના ઓબ્ઝવૅર તરીકેઅધિકારીના કમાન્ડો માં સર્વિસ રિવોલ્વર આપી હતી અને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘર કપાળના ભાગમાં સર્વિસ રિવોલ્વર ધરબી ને આત્મહત્યા કરી હતી આત્મહત્યા કરવાનું પાછળનું કારણ અકબંધ છે હાલ તો કોઈ અગમ્ય કારણોસર પોતે એ આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું છે તેમ જણાવ્યું હતુ

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!