Halvad-Morbi કવાડીયા ગામના પાટિયા પાસે ટ્રાવેલ્સ ચાલકે એ અજાણ્યા પૌઢ ને હડફેટે લેતાં પ્રૌઢ નુ ઘટનાસ્થળે મોત.
હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અવારનવાર વાહનચાલકોઓ બેફામ વાહન ચલાવી અકસ્માત ના બનાવો બનતા હોય છે ત્યારે રવિવારે હળવદના કવાડીયા ગામ ના પાટીયા પાસે ધાંગધ્રા તરફથી આવતી પૂર ઝડપે ટ્રાવેલ્સ ચાલકે ૫૦ વર્ષના અજાણ્યા પ્રૌઢને હડફેટે લેતા ૫૦ વર્ષ ના પ્રૌઢ ને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.
હળવદ ધાંગધ્રા માળિયા કચ્છ હાઈવે રોડ પર અવાર નવાર વાહન ચાલકો બેરોકટોક બેફામ વાહનો ચલાવી ભૂતકાળમાં અનેક લોકોના અકસ્માત ના કારણે મોત નિપજીયા ના બનાવ બન્યા છે ત્યારે આવો જ એક બનાવ રવિવારે હળવદ તાલુકાના કવાડીયાના ગામ ના પાટીયા પાસે બન્યો હતો.
ધાંગધ્રા તરફથી આવતી પૂર ઝડપે ટ્રાવેલ્સ ચાલકે એ અજાણ્યા ૫૦ વર્ષ ના પ્રૌઢ ને હડફેટે લેતા પ્રૌઢ ને ગંભીર ઈજા પહોંચતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું બનાવની જાણ આજુબાજુના હોટલ માલિકોને થતાં ઘટનાસ્થળે દોડી ની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ને મૃતકની લાશનો કબજો પીએમ માટે મોકલી આપેલ હજુ સુધી અજાણ્યા ૫૦ વર્ષ ના પ્રૌઢ ની ઓળખ ના થતાં પોલીસે લાશ ને ઓળખ માટે લાશને સરકારી હોસ્પિટલ ખાતે રાખેલ છે પ્રૌઢનો વાલી વારસો મળે હળવદ પોલીસનો સંપર્ક કરવો તેમ પોલીસે જણાવ્યું હતુ.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.