Rajkot-યુવા સામાજિક કાર્યકર તથા સૌરાષ્ટ્ર સેતુ વિકલી પેપરના તંત્રી મહેન્દ્ર આયલાણી નો જન્મદિવસ.
યુવા સામાજિક કાર્યકર તથા સૌરાષ્ટ્ર સેતુ સાંધ્ય દૈનિકના પ્રકાશક મુદ્રક માલીક મહેન્દ્ર આયલાણી નો આવતી કાલે જન્મદિવસ નાની ઉમરમાં પોતાની કારદીદી બનાવી અને લોકો નો સમાજસેવા નો લાભ ઉઠાવતા લોકોની જરૂરિયાત ના પુરી પાડતા શિવ ભક્ત યુવા સંગઠન પોતાનું ચલાવી અને બ્લડ ડોનેશન કેમ્પ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરતા તથા અનેક સારા કર્યો કરી લોકો ને સહભાગી બનતા એવા મહેન્દ્ર આયલાણી ને જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવતા પપ્પા સુરેશભાઈ આયલાણી મમ્મી કવિતાબેન આયલાણી ભાઈ કરણ આયલાણી બેન ભાવનાબેન આયલાણી તથા મિત્રો સૌરાષ્ટ્ર સેતુ સાંધ્ય દૈનિકના તંત્રી.અર્જુનભાઇ ખેર મયુરભાઈ જાની હિરેન ચૌહાણ આપ પણ શુભેચ્છાઓ પાઠવી શકો છો આ નં 9081223478 ઉપર