Gondal-Rajkot ગોંડલ કાશીવિશ્વનાથ સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતાં પી. બી. ચુડાસમા વય નિવૃત્ત થતાં વિદાયમાન અપાયુ.

Loading

ગોંડલ જેટકો ડીવીઝન તાબા હેથળ આવતા 66 કે.વી. કાશી વિશ્વનાથ સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.બી.ચુડાસમા (ઈલેકટ્રીક આસિસ્ટન્ટ) વય મયૉદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ ગત શનિવાર ના રોજ યોજાયો હતો
આ સમારંભમાં 66 કે.વી સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતાં જુનીયર ઈજનેર કે.ડી.ગૌસ્વામી સર્વે લાઈન સ્ટાફ ઓપરેટિંગ સ્ટાફ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી ભવ્ય વિદાયમાન અપાયું હતુ બાદમાં તમામ સ્ટાફે સાથે ભોજન લઈને નિવૃત્ત બાદ પણ અનુભવ બાટવા જણાવ્યું હતું વિદાય સમારંભનુ સંચાલન એન.કે.રાયજાદા લાઈનમેન બી.આર.બલદાણીયા એ.પી.ઓ.એ સંભાળેલ તમામ કમૅચારી ગણએ ચુડાસમા ને ભાવભેર વિદાય આપતા ગદ્દગદીત થઇ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!