Halvad-Morbi હળવદ યાડેમાં મગફળીના ભાવ નીચા જતા ખેડૂતોઓ રોષ હરાજી બંધ કરાઈ.
હળવદ માર્કેટ યાર્ડ માં હરાજીમાં કપાસ અને મગફળી લઈને વેચવા આવતા હોય ત્યારે બુધવારે ખેડૂતોઓ મગફળી લઈને હળવદ માર્કેટિંગ યાર્ડ માં આવતા ત્યારે મગફળી ના ૯૫૦ ના ભાવ હરાજી મા બોલાતા ભાવ ૫૦ થી૬૦ ભાવ નીચા જતા ખેડૂતો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો આમ ખેડૂતોએ નીચા ભાવના મામલે હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી દોડી આવ્યા હતા પરંતુ ખેડૂતોને ઓને ભાવ નહીં મળતા હરાજી બંધ કરાઇ હતી
ઝાલાવાડનું સૌથી મોટો ગણાતું હળવદ માર્કેટિંગ યાર્ડમાં હળવદ તાલુકાના અને મુળી .સાયલા સરા . ચરાડવા .સહિતના આસપાસના ગામડાંઓના ખેડૂતોઓ હળવદ માર્કેટ યાર્ડ માં હરાજીમાં વેચવા માટે આવતા હોય છે ત્યારે બુધવારે સવારે ઘણા બધા ખેડૂતો ઓ મગફળી લઈને હળવદ માર્કેટિંગ યાર્ડ માં આવ્યા હતા ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે ખેડૂતોને વેપારીઓએ ખેડૂતોએ હોબાળો મચી ગયો હતો આમ બનાવના પગલે હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરીની દોડી આવ્યા હતા ત્યારે ખેડૂતો અને સમજાવટ કરી પરંતુ પૂરતા ભાવ નહીં મળતા હરાજી બંધ રખાઈ હતી આ અંગે ખેડૂત ઘનશ્યામભાઈ .વાસુભાઈ જણાવ્યા પ્રમાણે મંગળવારે મગફળીના ભાવ ૧૦૫૦ હતા ત્યારે બુધવારે ૫૦ થી ૬૦ રૂપિયા ના નીચા જતા હરાજી મા ભાવ બોલાતા અમોઓ ખેડૂતોઓ રોષે ભરાયા હતાત્યારે અને હરાજી બંધ કરાઈ હતી હળવદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલને પૂછતાં તેઓ જણાવ્યું હતું કે ખેડૂતોને મગફળીના ભાવ નીચા જતા ખેડૂતોઓ મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા હાલ મગફળી ની હરાજી બંધ રાખવાનો નિર્ણય તમામ મગફળી ની હરાજી આવતીકાલે ગુરૂવારે કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.