Halvad-Morbi હળવદ પોલીસ સ્ટેશનમા વિજયાદશમી નિમિત્તે હથિયારો નું શસ્ત્ર પૂજન કરાયુ.
હળવદમાં દર વર્ષ ની માફક આ વર્ષે વિજયા દશમી નિમિત્તે હળવદ પોલીસ સ્ટેશનના અધિકારીઓની પોલીસ સ્ટાફ દ્વારા હથિયારોને શસ્ત્ર પૂજન કરી પૂજન વિધિ કરી ને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી શસ્ત્ર પૂજન કરીને હથિયારનું પૂજન વિધિ કરવામા આવી હતી.
હળવદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત દર વર્ષની માફક આ વર્ષે પણ વિજયાદશમી નિમિત્તે હળવદ પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન આયોજન કરાયું હતું જેમાં હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ પી એ દેકાવાડીયા. પી એસ આઈ પી જી પનારા .પી એસ આઈ રાધિકાબેન રામાનુજ સહિતના પોલીસ કર્મીઓ
પિસ્ટલ.ઈકસાસગન રાઈફલ. બારબોલપેપ S.L.R.ગન. સહિતના પોલીસ સ્ટેશન ના હથિયારોને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવ હળવદ પોલીસ સ્ટેશનના રાઇટર રેટ કે.એન.બાવળીયા . પી. પી. ઝાલા . દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસ કર્મી ઓ ભારે જહેમત ઉઠાવી હતી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.