Halvad-Morbi ગુજરાત કોળી સેના હળવદ નાં યુવા પ્રમુખ શ્રી વિજય ભાઈ ચાવડા નો આજે જન્મ દિવસ.
ગુજરાત કોળી સેના હળવદ શહેર પ્રમુખ યુવા સાવજ અને સક્રિય સમાજ સેવક જેમણે ખુબ નાની ઉંમરે સમાજ ના ખુબ મોટા કાર્યો કર્યા છે જેમણે જમણા હાથે કરેલ દાન ડાબા હાથ ને પણ ખબર ના પડવા દિધી હોય અને હર હમેશા અડધી રાત્રે સમાજ ના કોયપણ જીલ્લા કે તાલુકાના કે પછી છેવાડાના પરીવાર ને તકલીફ પડી હોય અને જાણકારી આપી હોય તો તેમની દરેક તાકાત લગાડી એ પરીવાર ને સમ્પૂર્ણ ન્યાય અપાવવા માટે લડી પડે છે
જેના અનેક દાખલાઓ પણ જોવા મળ્યા છે હાલ લોકડાઉન માં કોરોના મહામારી માં પણ પોતાની સુજબુજ થી અન્ય શહેરોમાં રેહતા પરીવારને મદદ રૂપ બન્યા છે અને કોળી સમાજ ના દરેક સંગઠના હોદેદારો તેમજ યુવાનો ને હમેશા સાથે રાખી કામગીરી ને સેવા ની તકો આપતા હોય છે જેમને આવા સમાજ પ્રેમી અને સમાજ માં સક્રિય જેમની કામગીરી હર હમેશા બુદ્ધિ અને સમાજ ને સાથે રાખી કરી આગળ વધવા ની હોય છે એવા ગુજરાત કોળી સેના હળવદ યુવા પ્રમુખ શ્રી વિજય ભાઈ ચાવડા નો આજ રોજ જન્મ દિવસ હોય તો તેમને શુભકામનાઓ 9601914561
આવો આપણે સહુ આવા યુવા સમાજ ના સાવજ ને દિલગીરી થી શુભકામનાઓ પાઠવીએ.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.