Halvad-Morbi હળવદ માં પુત્રને કેનાલમાં નાખી દેનાર સાવકીમાતા સામે હત્યાનો ગુનો નોંધાયો અને પોલિશએ સાવકી માતા ને ઝડપી પાડી.
હળવદ મોરબી-માળીયા ચોકડી પાસે રહેતી સાવકી માતાએ ૧૦ વર્ષના પુત્રને ગમતો ન હોવાથી કેનાલમાં ફેંકી દીધો હતો ત્યારે રવિવારે બાળકનું મૃત્યુ મળ્યુ હતું ત્યારે હળવદ પોલીસ સાવકી માતા સામે હત્યાનો ગુનો નોંધી સાવકી માતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી-માળીયા ચોકડી પાસે વિશાલ પેકેજીંગ મા રહેતા જયેશભાઈ જયંતિભાઈ પ્રજાપતિ પરિવાર અને સાવકી માતા પોતાના સાવકા પુત્રને નર્મદા કેનાલમાંથોડા દિવસ પહેલાં સાવકી માતાએ ૧૦ વર્ષના પુત્ર ધુવ ઉર્ફેએ કાનોઓ સાવકી માતાને ગમતો હોવાના કારણે ગુમ થયાનું નાટક ૧૧ દિવસ સુધી પરંતુ પોલીસ એ આગવી ઢબે પૂછપરછ કરતા સાવકી માતા ભાવિષાબેન પ્રજાપતિ એ નમૅદા કેનાલમાં ફેકી દિધી દેતા ત્યારે રવિવારે બાળક ની કોહવાયેલી લાશ મૃતદેહ મળ્યો
ત્યારે હળવદ પોલીસેએ લાશ નો કબજો લઈ ને પી એમ માટે રાજકોટ ફોરેન્સિક લેબ માટે મોકલી આપેલ ત્યાર બાદ સોમવારે એ સાવકી માતા .સામે હત્યાનો ગુનો નોંધી તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે સાવકી માતા ભાવિશાબેન પ્રજાપતિની પોલીસના સ્ટેશન ના પી આઈ પી એ દેકાવાડીયા. પીએસઆઈ રાધિકાબેન રામાનુજ અને બીટ જમાદાર ભરતભાઈઆલ પ્રફુલભાઈ સહિતના પોલિસ કર્મીઓ એ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.