Halvad-Morbi હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે ડો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસક્રમોમાં નો પ્રારભ કરાયાે.
હળવદ શહેર શિક્ષણ ક્ષેત્રે હબ ગણાય છે ત્યારે હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે હળવદ તાલુકાના વિધાથીર્ઓ જુદા જુદા અભ્યાસક્રમો ના કોષો ઓ કરી શકે માટે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોષો ઘર બેઠા થઈ શકે તેવા હેતુથી હળવદમાં સ્ટડી સેન્ટર નો પ્રારંભ કરાયો
મોરબી જીલ્લાનું હળવદ તાલુકો શિક્ષણ નગરીમાં હબ ગણાતું ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વિવિધ કોષો માટે બહારગામ જવું ના પડે તેવા હેતુથી મહર્ષ ગુરુકુળ દ્વારા હળવદમા ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અભ્યાસક્રમો ઘરે બેઠા વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓ બહેનો વિવિધ અભ્યાસક્રમો ની પરીક્ષા આપી શકે તે માટે સ્ટડી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું
જેમાં હળવદના ડી વી રાવલ કોલેજ ના પ્રિન્સિપાલ ડો.માલસણા તેમજ મહષે ગુરૂકુળ ના એમ ડી ટ્રસ્ટી ગણ આચાર્ય શિક્ષકો સહીત ની ઉપસ્થિતિ મા રીબીન કાપી સ્ટડી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યુ.
આ અંગે મહષે ગુરૂકુળ ના એમ ડી રજનીભાઈ સંઘાણી ને પૂછતા તેવોએ જણાવ્યું હતું કે આ સ્ટડી સેન્ટર મા B.A.B.C.A.B.B.A.જેવા સ્નાતક કોષે M.A.M.S.W. સહિતના અનુ સ્નાતક સેનેટરી ઇન્સ્પેક્ટર ડી .એચ.એસ.આઈ કોષે ઉપરોક્ત ડિપ્લોમા૧૩ કોષેઓ તથા માટે ના સી સી સી કોષે જેવા કુલ૧૭ સટીફિકેટ અભ્યાસ ક્રમ શરૂ કરવામાં આવ્યા છે આ સ્ટડી સેન્ટર માં અભ્યાસ કરવા માંગતા વિધાથીર્ઓ મો. ૯૮૨૫૦૭૦૨૯૦ પર વધુ જાણકારી મેળવી શકશે તેમ જણાવ્યું હતુ.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.