Jasdan-Rajkot ઘેલા સોમનાથ નજીક આવેલી મીનળદેવીને ચોખા મગ સોપારીના પાટ પૂરી નવરાત્રિ ઉજવાશે.
![]()
જસદણ ઘેલા સોમનાથ મહાદેવ થાન નજીક પર્વત પર બિરાજમાન માતા મીનળદેવી ચોખા મગ અને સોપારી નો પાટ પૂર્યો અને નવરાત્રિની અનોખી ઉજવણી કરી આ તકે માતાજીને નૂતન શણગાર સાથે પાટ વચ્ચે દિપક રૂપી ગરબાનું આહવાન કરી નવ દિવસ પૂજન અર્ચન કરાશે અહીં દેવ અને દેવીનું અનેરૂ મહત્વ રહ્યું છે માતા મીનળદેવી નું થાન એ રીતે બનાવાય કરાયું છે જય માતાજી ના મંદિર સામે જ ઘેલાસોમનાથ ની શિવલિંગ સુંદર દેખાય છે આ મંદિરથી એક કિલોમીટર દૂર હોવા છતાં માતાજી શિવના સતત સન્મુખ જોવા મળે છે હાલ નવરાત્રીના પાવન અવસર પર માતાજીને પાટ ગરબા કરી આરાધના કરશે.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.













