Halvad-Morbi હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ:ખેડૂતો ને વધી ચિંતા.

હવામાન વિભાગ બે દિવસની વરસાદની આગાહી હોવાથી  આગાહીના પગલે હળવદ તાલુકાના ટીકર માનગઢ ચૂંટણી માથક રાતાભેર સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા


હવામાન વિભાગની  શનિવારે અને રવિવારે બે  દિવસ ની આગાહીને પગલે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ટીકર  માનગઢ ઘાટીલા  અજીતગઢ . ચૂંટણી માથક રાતાભેર રાયધ્રા રણછોડગઢ સહિતના આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા વરસાદે વિરામ લીધા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડુ વાતાવરણ સર્જાયું હતુંવરસાદી પાણી ભરાયા હતા વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા  વરસાદના પગલે આસપાસના ગામો મુશળધાર વરસાદ પડયો હતો એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!