Dhoraji-Rajkot ધોરાજી માં બપોરે અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણ મા પલ્ટો આવતાં ભારે પવન સાથે વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતા અહસ્ય ગરમી માંથી રાહત મળી તો ખેડૂતો માટે મુસીબતમાં વધારો થયો.

Loading

રાજકોટ જીલ્લાના ધોરાજી માં ધોધમાર વરસાદ શરૂ થતા લોકો ને ઉકળાટ માંથી રાહત મળી છે ત્યારે ધોરાજી માં બપોરે અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણ મા પલ્ટો આવતાં ભારે પવન સાથે વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ શહેરના અનેક માર્ગો પાણી ફરી વળ્યા હતા

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદખેડૂતોની કમોસમી વરસાદને કારણે ચિંતા વધી કેરીના પાકને નુકસા નકાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. તેવામાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ ખેડૂતોની મુશ્કેલી વધી છે.

ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!