Gondal-Rajkot ગંગોત્રી સ્કૂલનો વિદ્યાર્થી ભાલોડી દર્શન NEET-2020 માં શ્રેષ્ટ સ્કોર.
ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતો ખેડૂત પિતાનો પુત્ર ભાલોડી દર્શને પિતાના સ્વપ્નને સાકાર કરી બતાવ્યું. NEET-2020 નું પરિણામ જાહેર થયું. તેમાં ભાલોડી દર્શન 720 માંથી 625 માર્ક્સ મેળવ્યા છે અને હવે તેઓ ડૉક્ટર બનવા ઈચ્છે છે, ભાલોડી દર્શનના આ પરિણામ પાછળ તેમની અગાથ મહેનત અને શિક્ષકો નું માર્ગદર્શન રહેલું છે. ડૉક્ટર બનવા માટે સ્કૂલના ચેરમેન સંદીપ છોટાળા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.