Jasdan-Rajkot જસદણના ભાડલા પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં છ પન્ટરો ઝડપયા.
જસદણના ભાડલા પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં છ પન્ટરો ઝડપયા ગઢડીયા (જામ) ગામની સીમ દેવરાજભાઇ મનજીભાઇ મકવાણા રહે.ગઢડીયા (જામ) વાળાની વાડીએ જુગાર રમતા કુલ–૦૬ ઇસમોને પકડી પાડી ગંજીપતાના પાન નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા રોકડ રકમ રૂ.૧૨૮૩૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપીઓ (૧) દેવરાજભાઇ મનજીભાઇ મકવાણા (૨) હરીભાઇ રામાભાઇ જાંબુકીયા (૩) દેવરાજભાઇ મેરામભાઇ મેર (૪) ભોળાભાઇ પાંચાભાઇ જાંબુકીયા (૫) ભરતભાઇ જસમતભાઇ મકવાણા (૬) દાદુભાઇ કાનાભાઇ ડાંગર રહે બધા ગઢડીયા (જામ) તા.જસદણ .
જસદણ:-પિયુષ વાજા દ્વારા.