Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીમાં ધોરાજી ના વેગડી ગામે આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા સરપંચ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને કરાયેલી રજૂઆત.
રાજકોટ જીલ્લા ધોરાજી ના વેગડી ગામે આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા સરપંચ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને કરાયેલી રજૂઆત ધોરાજીના વેગડી ગામે આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની માંગણી ઉઠાવી સરપંચ પુનાભાઇ વકાતરે આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરી છે.
આ બાબતે વેગડીના સરપંચ પુનાભાઇ વકાતરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી વેગડી અને ઉમરકોટ ગામના ગ્રામજનોની સુખાકાર માટે આ આરોગ્ય શરૂ કરવા જણાવેલ છે.
આ તકે ગામના સ વિકાસ અંગે પણ ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ વેગડીના સરપંચ પુનાભાઇ વકાતરની સેવાઓને બિરદાવી હતી.
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.