Halvad-Morbi હળવદ માર્કેટિંગ યાર્ડ માં વેપારીના થેલા માંથી ૫ લાખ ની ઉઠાંતરી કરનાર બે શખ્સોને પોલીસેએ ઝડપી પાડયા.
હળવદ માર્કેટિંગ યાર્ડ માં થોડા દિવસ પહેલા એક વેપારી નો પૈસા ભરેલો થેલો કાપીને રૂપિયા પાંચ લાખની ચોરી કરીને નાસી છૂટેલા ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી ને ઝીણવટભરી તપાસ હાથ ધરતા ત્યારે બે શખ્સોને પાલનપુર પોલીસે ઝડપી પાડયા ત્યારે બાદ હળવદ પોલીસે એ બંને આરોપીને ઝડપી ને કોટે મા રજુ કરતા એક દિવસ કોટૅ માં રજુ કરતા કોટૅએ એક દિવસ ના રીમાન્ડ મંજુર ક્યાં હતા હ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ચોરીના બનાવ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ થોડા દિવસ પહેલા હળવદ ના માર્કેટ યાર્ડ ના વેપારી હળવદના શિવધારા સોસાયટીમાં રહેતા અંબારામભાઈ લલિત ભાઈ ઠક્કર થોડા દિવસ પહેલાં બેંકમાંથી ઉપાડ રૂપિયા .પાંચ ઉપાડીને ,5 લાખનો થેલો ભરી ને. હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળી ની ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે ખેડૂતોને ભારે ભીડ જોવા મળી હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ થેલા ને ચીરો મારી ને પાંચ લાખ ચોરી કરીને નાસી છૂટયો હતા હતા ત્યારે ભોગ બનનાર વેપારીએ હળવદ પોલીસ મા ફરિયાદ કરતા પોલીસે એ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા માટે જુદી-જુદી ટીમો ઓ બનાવી હતી ત્યારે પાલનપુર પોલીસ એ બન્ને શખ્સોને ઝડપી પાડયા હતા જેમાં મૂળ પંજાબના હાલ પાલનપુરમાં ફાટક પાસે રહેતા શીવાભાઈ રણધીર ભાઈ ભાટ. પાલનપુરના બંસીધર ઓમ પ્રકાશ બાવરી બંનેને પાલનપુર પોલીસે ઝડપી પાડી ને રૂપિયા ૪ લાખ 12 હજાર ની રકમ કબજે કરી ને હળવદ પોલીસને હવાલે કર્યા હતા.પોલીસ ના પી આઈ પી એ દેકાવાડીઆબંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે હળવદ કોર્ટે એક દિવસના બન્ને આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.