Halvad-Morbi હળવદ મોરબી ચોકડી પોલીસની વાન સાથે ટ્રક ધડાકાભેર અથડાતાં પી આઈ સહિત પોલીસ કોન્સ્ટેબલ નો આબાદ બચાવ.

Loading

ગુરુવારે રાત્રે હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી ચોકડી પાસે ટ્રકે ચાલકેએ પોલીસ વાન સાથે ધડાકાભેર અથડાતા પી આઈ સહિત ચાર પોલીસ કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી ત્યારે પોલીસ કર્મી હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તમામ ને તબીયત સારી હોવાથી હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી તમામ નો અકસ્માત થતાં તમામ નો આબાદ બચાવ થયો હતો

હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ પી એ દેકાવાડિયા ડી સ્ટાફના માણસો ઓ ગુરુવારે રાત્રે હળવદ મોરબી-માળીયા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હળવદ થી મોરબી તરફ જતો ટ્રક સરકારી ગાડી વાન સાથે પાછળથી ધડાકાભેર અથડાતા સરકારી વાનના ડ્રાઇવર હુસેન ભાઈ હાથમાં ફ્રેકચર થયું હતું તેમજ હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ પી એ દેકાવાડીયા પોલીસ કોન્સ્ટેબલ દેવુભાઝાલા. યોગેશ દાન ગઢવી . ગંભીર સિંહ ઝાલા સહિતના પોલીસ કોન્સ્ટેબલ ને નાની મોટી ઈજા પહોંચી હતી બનાવ ની જાણ હળવદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી જી પનારા ને અને પોલીસ સ્ટાફના માણસો અકસ્માત સ્થળે દોડી ઈજાગ્રસ્ત પી આઈ પોલીસ કોસ્ટેબલ સારવાર હળવદ ની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવા મા આવ્યા હતા તમામને મોરબી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન રજા આપી હતી અકસ્માત થવાના બનાવ નાજોકે સદનસીબે પી આઈ સહિત પોલીસ કોન્સ્ટેબલ તમામનો ચમત્કારી બચાવ થયો હતો.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!