Halvad-Morbi શક્તિનગર ગામે 11 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોઓ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયા.

Loading

હળવદ માળીયા કચ્છ હાઈવે પર પર અવારનવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે   ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ  સેલના અધિકારીને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના શક્તિનગર ગામેથી ઇંગ્લિશ દારૂ ભરેલી આઇસર સાથે બે શખ્સોને ઝડપી પાડયા જેમાં 2267 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ  રૂપિયા 8.15.6.25  અને 407 ટેમ્પો આઈસર રૂપિયા  3.00000 મળી ની રૂપિયા 11.31065નો મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર અવાર-નવાર બુટલેગરો દ્વારા પોલીસને સંતાકૂકડી રમાડી ઈંગ્લીશ દારૂની બીયરની હેરાફેરી કરતા હોય ત્યારે ગાંધીનગર મોનિટરિંગ સેલના અધિકારીઓ અને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના શક્તિનગર ગામે  આઈ માતા હોટલ પાસે  ઇંગ્લિશ દારૂ ભરેલો આઇસર ટેમ્પો 407 જેમાં જુદી-જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 2267 નંગ બોટલ કિંમત રૂપિયા 8.15.625   મોબાઈલ નંગ 1000 તથા જીપીએસ કિંમત રૂપિયા 500 407 ટેમ્પો કિંમત રૂપિયા 3. લાખ કિંમત  આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી કુલ રૂપિયા 11.31065નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 જેમાં આરોપી એમપી હરિયાણાના  આઇસર ના ડ્રાઇવર ચીરજીતભાઈ શુરેશરામ કલીનર ગ્યાનચંદ લક્ષ્મીદાસ પંચાલ ને ઝડપી પાડયા હતા તેમજ તપાસ દરમિયાન  શખ્સોના તપાસ દરમિયાન   જ  શખ્સોઓ નામ ખુલ્યા હતા  ત્યારે ગાંધીનગર મોનિટરીંગ સેલના પોલીસ કોસ્ટેબલ મહેન્દ્રસિંહ હળવદ પોલીસમાં ફરિયાદ આપેલ હતી તેની વધુ તપાસ હળવદ પોલીસ  ચલાવી રહી છે.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!