Vanthali-Junagdh વંથલી માં મેંગો માર્કેટ માં દીપડા નો બચ્ચું આવિચડતા આસ પાસ ના વિસ્તાર માં ફડફડાટ…

Loading

વંથલી નાની મેંગો માર્કેટ માં રાત્રિ ના ૩.૦૦ વાગ્યા નાં સમયે રોડ ઉપર ને આખી મેંગો માર્કેટ માં આટા ફેરા કરતા મેંગો માર્કેટ માં નવાબ ફર્નિચર ના સિ.સિ.ટીવી કેમેરા માં આવી ગયો હતો તેને જોઈ ને સ્થાનિકો માં ફડફડાટ ફેલાયો હતો ને આવા દીપડા ઓ અનેક વાર રોડ ને હાઇવે પર પણ ચડી જાય છે …

error: Content is protected !!