Jasdan-Rajkot જસદણ નગરપાલિકા તંત્ર ની પ્રસન્નનિય કામગીરી: નગરપાલિકા તમારી સેવા માં છે.

Loading

જસદણ ના લોકો ને અમુક નગરપાલિકા ના આળસુ અધિકારીઓ ના પાપે પીવા ના પાણી તેમજ સ્ટ્રી લાઇટ સહિત ની પ્રાથમિક સુવિધાઓ સમયસર નથી મળતી જેના કારણે રાત્રીના ના સમયએ જિલેશ્વરપાર્ક માં આવેલ ફિલ્ટર પ્લાન્ટ ની મુલાકાત અને ત્યાં બંધ પડેલ ઇલેક્ટ્રિક સાધનો ને રીપેરીંગ કરવા માટે જરૂરી સુચનો કર્યા સાથેજ કેટલીક સ્ટ્રી લાઈટ બંધ હતી

તેની તપાસ કરી હતી આતકે જસદણ નગરપાલિકા ના ચિફોઓફિસર પાર્થ ત્રિવેદી સાહેબ તેમજ ઉપપ્રમુખ દિપુભાઈ ગીડા કારોબારી ચેરમેન ના પ્રતિનિધિ પ્રવીણભાઈ ઘોડકીયા દુર્ગેશભાઈ કુબાવત સહિત ના લોકોએ જસદણ ના નગર જનનો ને પ્રાથમિક સુવિધાઓ સમયસર મળી રહે તે માટે જાતેજ જહેમત ઉઠાવી.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!