Halvad-Morbi સાપકડા ગામની પરણીતા કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાતા સારવાર દરમિયાન મોત.
સાપકડા ગામની પરણીતા કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાતા સારવાર દરમિયાન મોત
હળવદ તાલુકાના સાપકડા ગામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા ગંભીર હાલતમાં અમદાવાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન પરિણીતા નું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ આ સગાંસંબંધીઓ થતાં હોસ્પિટલે દોડી આવ્યા
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામ ની 22 વર્ષની પરિણીતા આશાબેન શીવાભાઈ ચૌહાણ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈને લઈ લેતા ગંભીર હાલતમાં હળવદ ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા પરંતુ તબિયત વધુ બગડતા સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ સારવાર દરમિયાન આશાબેન નું મોત નીપજ્યું બનાવની જાણ પરિવારજનો અને સગા-સંબંધીઓ ને થતા સરકારી હોસ્પિટલે દોડી આવી ગયા ત્યારબા મૂતક પરિણાતા ની લાશને અમદાવાદ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે પીએમ કરી લાશને પરિવારજનોને સોંપી હતી હળવદ પોલીસે અગમ્ય કારણસર મોત થયા ની એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.