Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાનાં ધોરાજીમાં ઉત્તરપ્રદેશની ગેંગરેપ-હત્યાની ઘટનાના વિરોધમાં ધોરાજીમાં વાલ્મીકી સમાજ દ્વારા કેન્ડલમાર્ચ સાથે સાંસદ રમેશભાઈ ધડુક ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Loading

રાજકોટ જીલ્લા ધોરાજીમાં ઉત્તરપ્રદેશની ગેંગરેપ-હત્યાની ઘટનાના વિરોધમાં ધોરાજીમાં વાલ્મીકી સમાજ દ્વારા કેન્ડલમાર્ચ સાંસદ રમેશભાઈ ધડુક આવેદનપત્ર ઉત્તરપ્રદેશના હાથરમાં વાલ્મિકી સમાજની દીકરી પર આચરવામાં આવેલ બળાત્કાર અને હત્યાના વિરોધમાં ધોરાજીમાં કેન્ડલમાર્ચ યોજી સંસદ રમેશભાઇ ધડુકને આવેદનપત્ર અપાયુ હતું

ઉતરપ્રદેશમાં વાલ્મિકી સમાજની દીકરી ઉપર જે ચાર નરાધમોએ અત્યાચાર કરી અને સગીરાની જીભ કાપી નાખી હત્યા કરેલ.સ તેના વિરોધમાં સમસ્ત વાલ્મિકી સમાજ તથા સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા આ કેન્ડલ માર્ચ કાઢી અને વિરોધ પ્રદર્શન કરાયું હતુ. જેમાં સંદી રવી લવકુશ અને શંભુ નામના ચારેય આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી સાથે સુત્રોચ્ચાર કરવામાં આવિયા હતા

ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!