Upleta-Rajkot ઉપલેટા મામલતદાર કચેરી સામે સ્વયં સૈનિક દલ દ્વારા તાજેતરમાં બનેલી બળાત્કાર અને હત્યાના વિરોધમાં પ્રતીક ઉપવાસ આંદોલન અને ધારણા અને સુત્રોચાર કરવામાં આવ્યા.
તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં બનેલી બળાત્કારની ઘટના, કચ્છના રાપરમાં દેવજીભાઈ ની હત્યા, યુપીના બલરામપુર, બુલંદશહેર, આઝમગઢ અને રાજસ્થાનમાં થયેલા બળાત્કારની ઘટનાથી પુરા ભારતમા એસ.સી. અને એસ.ટી. સમાજ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ઉપલેટા શહેરમાં મામલતદાર કચેરી સામે આજે સ્વયં સૈનિક દળ દ્વારા રાજ્ય ધરણા પ્રદર્શન અને વ્યવસ્થાના પાલન મુજબ આજે પ્રતિક ઉપવાસ અને ધરણાનું આયોજનકરેેલુુ
જેમાં બહોળી સંખ્યામાં સ્વયંસેવક દલ ના સૈનિકો જોડાયા હતા અને આ પ્રતિક ઉપવાસ અને તેમના ભાગીદાર બન્યા આ પ્રતિક ઉપવાસ અને ધારણા પ્રદર્શન કરીઓની મુલાકાત ઉપલેટા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર દ્વારા આ સૈનિકોની સમસ્યા અને માંગ અને રૂબરૂ મુલાકાત કરી હતી.
ઉપલેટા:-આશિષ લાલકિયા દ્વારા.