Jasdan-Rajkot નિઃસ્વાર્થ સેવા સમિતિ જસદણ દ્રારા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે વધુ એક સુવિધા શરૂ

Loading

નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણ ના આયોજન હેઠળ આજરોજ જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ પુસ્તકો વાંચી સારી રીતે સમય પસાર કરી શકે તે માટે જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એમ.મૈત્રી સાહેબ પિયુષ ભાઈ વાજા પત્રકાર શ્રી અને દેસાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ મોહિત ભાઈ દેસાણી 11 પુસ્તકો આપી કોરોના ના દર્દીઓ માટે

નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણ પ્રમુખ મેહુલભાઈ સંઘવી ની ઉપસ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આજરોજ લાઈબ્રેરી શરૂ કરવામાં આવી હતી.

જસદણ:- પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!