Halvad-Morbi હળવદ મોરબી ચોકડી એ પોલીસ ટ્રાફિક ની કેબીનમાં અસ્થિર મગજની યુવતીને સાથે દુષ્કર્મ આચરતો વીડિયો વાયરલ થતાં ચકચાર.
હળવદ મોરબી ચોકડી માં ટ્રાફિક પોલીસ મબનાવેલ આ કેબિનમાં અસ્થિર મગજની યુવતી સાથે કોઈ અજાણ શખ્સ દુષ્કર્મ આચરતો વીડિયો સોશિયલ મીડિયામાંવાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે પોલીસે બે દિવસ પહેલા ટ્રાફિકનું કેબીન હટાવી લેતાં અનેક તર્કવિતર્કો સર્જાઈ હતી
મોરબી હળવદના મોરબી ચોકડી પાસે આવેલ હળવદ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફીક અંગેનું ટ્રાફિક પોલીસ ચોકી કેબિનમાં લોક ડાઉન સમયે મુકવામાં આવેલ આ કેબીન મા અક્ષર મગજનીમગજની યુવતીને કોઈ અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચરતા હોવા નુ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી હળવદ શહેર ના વોટ્સએપ ગુપમા સોશ્યલ મીડિયામાંબે દિવસથી અસ્થિર મગજની યુવતીને ખુલ્લેઆમ એક અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે બનાવની જાણ પોલીસને પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ રાતોરાત પોલીસ ટ્રાફિક કેબીન હટાવી લેવાતાં અનેક તર્ક-વિતર્કો સર્જાઈ હતી આમ આવી રીતે સરકારી કચેરીના કેબીન એક અસ્થિર મગજની યુવતીને દુષ્કર્મ આચરતા વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા હતા.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.