Jasdan-Rajkot જસદણમાં નાની વયના ભાઈ – બહેનનું પ્રેરણદાયી સેવાકીય સત્કાર્ય.

Loading

જસદણ શહેરની ઢોલરીયા શેરી માં રહેતા ઓમ ચાવડા અને મેઘા ચાવડા બન્ને ભાઈ બહેને આજરોજ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમીત દર્દીઓ માટે પોતાની બચત માંથી ૧૫ કિલો મોસંબી નો અઢી કલાકની મહેનત થી તૈયાર કરેલ જયુસ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એમ.મૈત્રી સાહેબને પહોંચાડી ને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં વિતરણ કરાવી નાની વયે સેવાકીય સત્કાર્ય કરી માનવતા નું ઉતમ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!