Halvad-Morbi હળવદ માર્કેટિંગયાર્ડમા ૪ લાખ રૂપિયા ની ચોરી ૩ શખ્સોઓ શંકાસ્પદ હાલતમાં સી સી ટીવી કેમેરા ‌કેદ થતા પોલીસે શોધખોળ હાથ ધરી.

Loading

હળવદ માર્કેટિંગ યાર્ડ ગુરુવારે બપોરે  ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા જ્યારે માર્કેટીંગ યાર્ડના ઓફિસની બાજુમાં જ ખેડૂતોને ભારે ભીડ જામી હતી  આ ભીડ  વચ્ચે હળવદ‌ તાલુકાના માથક ગામ ના લલિતભાઈ શાન્તી લાલ ઠક્કર  નો‌ પુત્ર‌  ના થેલામાંથી પડેલ  થેલા  ને ચેકો‌મારીને અંદાજે ચારથી સાડા ચાર લાખ રૂપિયા ઉઠાતરી કરીને ત્રણ શખ્સો નાસી છૂટયા હતા માકૅટીગ‌‌યાડે‌‌ની  ઓફિસની બાજુમાં ‌ખેડુતોઓ‌ ની ‌ ઓનલાઈન મગફળી ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવવા માટે ‌ ભારે ભીડ હતી‌

તે  દરમિયાન કોઈ ૩ અજાણ્યા  શખ્શો ઓ વેપારી ના થેલો કાપીને રૂપિયા ચારથી સાડા ચાર લાખ રૂપિયા ચોરી કરીને ‌૩ શખસોઓ‌ નાસી છૂટયા હતા ત્યારે બનાવની જાણ આજુબાજુના વેપારીઓ અને ખેડૂતોને માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ ને જાણ થતા સીસીટીવી કેમેરાના ફૂટેજ ‌ તપાસ કરતા જેમાં ૩  શખ્સો શંકાસ્પદ રીતે કેમેરામાં કેદ થયા હતા ત્યારે ‌બાદ  હળવદ પોલીસ સ્ટેશનને જાણ થતાં  પોલીસના અધિકારીઓ પોલીસ કોસ્ટેબલ ઘટનાસ્થળે દોડી સીસીટીવી ફૂટેજનામા ત્રણ શખ્સો ઓ શંકાસ્પદ રીતે સી સી ‌કેમરા મા કેદ થઈ ગયા હતા ચોરી કરીને નાસી છૂટેલા ત્રણ શખ્સોઓ  ને‌ પોલિશ દ્રારા ‌પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા અને ભોગ બનનાર વેપારીએ હળવદ પોલીસ સ્ટેશ માં  ફરિયાદની  નોંધાવા ની તજવીજ હાથ ધરી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!