Jasdan-Rajkot. રાજકોટ જીલ્લા પંચાયત સાણથલી સીટ મા આવેલ જંગવડ ગામ થયેલ વિકાસ કામો ને બિરદાવતા ગ્રામ જનો.
આજ રોજ રાજકોટ જીલ્લા પંચાયત સાણથલી સીટ મા આવેલ જંગવડ ગામ મા હિન્દુ સમાજ ના સમશાન મા છાપરી.તથા હોલ બનાવવા માટે જીલ્લા પં.સ્વભંડોળ માથી રકમ રૂ.પાંચ લાખ ના વિકાસ ના કામ કરેલ તે કામ ના લોકાર્પણ કરેલ તથા નવા વિકાસ ના કામમા ખેડુતો ને ખેતરે જવા માટે રસ્તા જરુરી તયા કઝવે કમ ધાબી બનાવવા માટે રૂ. ત્રણ લાખ તથા નવા પંચાયત બિલ્ડીંગ ના મેદાન મા પેવર બ્લોન ના કામ માટે રૂ.બે લાખ મળી ને કુલ રૂ. દશ લાખ વિકાસ ના કામ ને વેગ અપાવતા
રાજકોટ જીલ્લા પં ના સભ્ય અને શાસક પક્ષ ના નેતા વિનુભાઈ ધડુક ત્થા છગન ભાઈ વોરા તેમજ ગામ ના સરપંચ દિનેશ ભાઈ..ઉપ સરપંચ વચન ભાઈ ..તાલુકા પં ના સભ્ય અશોક ભાઈ રંગાણી .કાળુ ભાઈ..ભોળા ભાઈ.જયેશ ભાઈ તથા ગામ ના યુવાન મિત્રો અને વડિલો હાજરી આપેલ હતી જંગવડ ગામ મા છેલ્લા પાચ વર્ષ મા થયેલ કામગીરી ની વિસતૃત માહિતિ આપેલ હતી તેમજ ગામના આગેવાનો એ કરેલ કામગીરી ને વિનુ ભાઈ એ બિરદવેલ હતી ..ઉપ સરપંચ વસન ભાઈ ની યાદી જણાવેલ.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.