Devbhumi dvarka-ગુજરાત સૌરાષ્ટ્ર અધ્યક્ષ,કોળી સેના દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા પ્રમુખ ભાઈ શ્રી દર્શનભાઈ છનુરા નો કાલે જન્મ દિવસ.
ગુજરાત સૌરાષ્ટ્ર કોળી સમાજ ના યુવા સાવજ અને સક્રિય સમાજ સેવક જેમણે ખુબ નાની ઉંમરે સમાજ ના ખુબ મોટા કાર્યો કર્યા છે જેમણે જમણા હાથે કરેલ દાન ડાબા હાથ ને પણ ખબર ના પડવા દિધી હોય અને હર હમેશા અડધી રાત્રે સમાજ ના કોયપણ જીલ્લા કે તાલુકાના કે પછી છેવાડાના પરીવાર ને તકલીફ પડી હોય અને જાણકારી આપી હોય તો તેમની દરેક તાકાત લગાડી એ પરીવાર ને સમ્પૂર્ણ ન્યાય અપાવવા માટે લડી પડે છે જેના અનેક દાખલાઓ પણ જોવા મળ્યા છે હાલ લોકડાઉન માં કોરોના મહામારી માં પણ પોતાની સુજબુજ થી અન્ય શહેરોમાં રેહતા પરીવારને મદદ રૂપ બન્યા છે અને કોળી સમાજ ના દરેક સંગઠના હોદેદારો તેમજ યુવાનો ને હમેશા સાથે રાખી કામગીરી ને સેવા ની તકો આપતા હોય છે જેમને રાજકોટ જય વેલનાથ જય માંધાતા સમિતિ દ્વારા સર્વશ્રેષ્ઠ સમાજ સેવક એવોડ થી સન્માનિત પણ કરવામાં આવ્યા છે આવા સમાજ પ્રેમી અને સમાજ માં સક્રિય જેમની કામગીરી હર હમેશા બુદ્ધિ અને સમાજ ને સાથે રાખી કરી આગળ વધવા ની હોય છે એવા કોળી ઠાકોર એકતા દળ સૌરાષ્ટ્ર અધ્યક્ષ,KSG ગ્રુપ સ્થાપક તેમજ KSG ગુજરાત સૌરાષ્ટ્ર અધ્યક્ષ,કોળી સેના દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા પ્રમુખ ભાઈ શ્રી દર્શનભાઈ છનુરા નો આવનાર તા.૩૦-૦૯-૨૦૨૦ ના રોજ જન્મ દિવસ આવી રહ્યો છે તો તેમને શુભકામનાઓ પાઠવવા KSG સૌરાષ્ટ્ર સોશ્યલ મિડીયા કન્વીનર દ્વારા વોટસોપ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમારી શુભકામનાઓ તેમજ તમારૂં નામ અને શહેર લખી મોકલી આપો 7878085085
આવો આપણે સહુ આવા યુવા સમાજ ના સાવજ ને દિલગીરી થી શુભકામનાઓ પાઠવીએ.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.
288 thoughts on “Devbhumi dvarka-ગુજરાત સૌરાષ્ટ્ર અધ્યક્ષ,કોળી સેના દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા પ્રમુખ ભાઈ શ્રી દર્શનભાઈ છનુરા નો કાલે જન્મ દિવસ.”
Comments are closed.