Jasdan-Rajkot આજ રોજ જસદણ સેવા સદન ખાતે સાણથલી સામુહિક આરોગ્ય કેન્દ્ર રોગી સમિતીની બેઠક યોજાઇ.

Loading

આજ તા.૨૮ ના રોજ સેવા સદન જસદણ મુકામે સાણથલી સામુહિક આરોગ્ય કેન્દૃ ની રોગી સમિતિ ની બેઠક અધ્યક્ષ શ્રી ગલશર સાહેબ ના અધય્ક્ષ સ્થાને મળેલ તેમ સાણથલી વિસ્તાર મા રહેતા લોકો ના આરોગ્ય બાબતે હાલ મા કોરાના મહામારી મા લોકો ને સાચી વાત ની સમજ આપવી સાથે સાથે આરોગ્ય વિભાગ ના તમામ અધિકારી ઓ એ લોકો ના આરોગ્ય બાબતે કાળજી રાખવી અને જે લોકો કૉરાના પોઝેટીવ આવેલ તે લોકો જલદી સાજા તંદુરસ્ત થાય તે બાબતે કાળજી રાખવા ની મુખ્ય ચર્ચા કરવામા આવેલ હતી.આજની બેઠક મા સભ્ય સચિવ તરીકે ડો.રવિ અમિપરા સહેબ ની નિમણક થયેલ તેમજ ઉપાધ્યક્ષ તરીકે વિનુભાઈ ધડુક ના નામ ની દરખાસ્ત છગન ભાઈ વોરા એ કરેલ તે સર્વાનુમતે મંજુર રાખી ને સાણથલી સામુહીક આરોગ્ય કેન્દૃ ના ઉપાધ્યક્ષ તરીકે વિનુભાઈ ધડુક ની વર્ણી કરવામા આવેલ છે …છગન ભાઈ વોરા ની યાદી જણાવે છે.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!