Morbi-મોરબીના રાજપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા.


મોરબીના રાજપર ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા દેવજીભાઈ ખીમજીભાઈ સનારીયા, મનજીભાઈ દેવજીભાઈ વરસડા, ભુપતભાઈ જાદવજીભાઈ દેત્રોજા અને ભુપતભાઈ ભવાનભાઈ બોહ્કીયા રહે. બધા રાજપર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા આઠ હજાર છસ્સો ત્રીસ પુરા જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મીરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!