Upleta-Rajkot ઉપલેટામાં વોલીશન ફાઉન્ડેશન દ્વારા બુધવારે તા. 30 ના રોજ સ્ટીમ મશીનનું કરાશે વિતરણ.

Loading


ઉપલેેટામાં લોકપ્રિય સામાજિક સંસ્થા એવી વોલીશન ફાઉન્ડેશન દ્વારા ઉપલેટા શહેરમાં તા. ૩૦/૦૯/૨૦૨૦ ને બુઘવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યા થી શહેરના બાપુના બાવલા ચોક ખાતે સામાન્ય લોકોને પરવળે તેવી સાવ નજીવી કિંમતથી સ્ટીમ મશીનનું વિતરણ કરવામાં આવશે. આ સ્ટીમ મશીનથી હાલ જે મહામારી કોરોના ફેલાઈ રહ્યો છે તે ફેલતા કોરોના સામેની લડાઈ સામે લડવા અને ઈમ્યુનીટી પાવર વઘારવા માટેની અકસીર ઈલાજ સાબિત થઈ રહ્યું છે ત્યારે આ સ્ટીમ મશીનની મદદથી જ્યારે નાશ લેવામાં આવે છે ત્યારે કફ, શરદી, તાવ, માથાનો દુઃખાવો વગેરેમાં ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ વિતરણ કાર્યક્રમનો વઘુમાં વઘુ લોકો લાભ લઈ અને આ કાર્યક્રમમાં જોડાય તેવી વોલીશન ફાઉન્ડેશનના સદસ્યો વિનંતી કરે છે.
ઉપલેેટા:-આશિષ લાલકિયા દ્વારા.

error: Content is protected !!