Kutch-Bhuj. વાગડ વિસ્તારમાં સરા જાહેર નામાંકિત એડવોકેટ દેવજી મહેશ્ર્વરી ની હત્યા.

વાગડ વિસ્તારના રાપર શહેરમાં આવેલ દેનાબેંક ચોક જેવા સતત ધમ ધમતા અને ભરચક વિસ્તાર નજીક ઓફીસ ધરાવતા અગ્રણી અને નામાંકિત વકિલ દેવજી મહેશ્ર્વરી પર સાંજના હિંસક હુમલો કરાયો હતો આ હિચકારો હુમલો એટલો ગંભીર હતો કે દેવજીભાઈને સારવાર મળે તે પહેલાજ તેઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના પોલિસ મથકથી તદ્દન નજીક જ બની હોવાથી પોલીસ પણ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં હિંસક હુમલો કરનાર ફરાર થઇ ગયો હતો. જો કે સતત ધમ ધમતા અને ભરચક વિસ્તારમાં બનાવ બન્યો હોવા છતા આરોપીના સગળ પોલીસને મળ્યા નથી અને પોલીસે હવે CCTV કેમેરાના ફૂટેજ ચકાસી તપાસ શરૂ કરી છે.

દેવજીભાઇ મહેશ્ર્વરી રાપર વિસ્તાર સાથે સમાજમાં બહોળું નામ ધરાવે છે સાથે ઇન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ પણ રહ્યા હતા. ઉપરાંત તેઓ બામસેફ જેવી સંસ્થા સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળે છે. આ ચકચારી હત્યાના સમાચારથી મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. જો કે હત્યાનું ચોક્કસ કારણ હજુ સામે આવી શક્યું નથી ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ધટના સ્થળે પહોંચી ગયા છે અને આ ધટનાના કોઇ ધેરા પ્રત્યાઘાત ન પડે તે માટે પણ પોલીસે કવાયત હાથ ધરી છે દેવજીભાઈ રાપર ભચાઉ વિસ્તારના ધારાસભ્ય જ્યાં કચેરી ધરાવે છે તેની નીચે ઓફીસ ધરાવતા હતા.

87 thoughts on “Kutch-Bhuj. વાગડ વિસ્તારમાં સરા જાહેર નામાંકિત એડવોકેટ દેવજી મહેશ્ર્વરી ની હત્યા.

  1. Pingback: led lineari
  2. Pingback: tirage vertical
  3. Pingback: butterfly muscu
  4. Pingback: cage crossfit
  5. Pingback: Fiverr Earn
  6. Pingback: Fiverr Earn
  7. Pingback: Fiverr Earn
  8. Pingback: Fiverr Earn
  9. Pingback: Fiverr Earn
  10. Pingback: Fiverr Earn
  11. Pingback: Fiverr Earn
  12. Pingback: fiverrearn.com
  13. Pingback: fiverrearn.com
  14. Pingback: quietum plus
  15. Pingback: flatbed broker
  16. Pingback: liv pure
  17. Pingback: fiverrearn.com
  18. Pingback: fiverrearn.com
  19. Pingback: french bulldog
  20. Pingback: fiverrearn.com
  21. Pingback: fiverrearn.com
  22. Pingback: french bulldog
  23. Pingback: fluffy bully
  24. Pingback: texas heeler
  25. Pingback: exotic bullies
  26. Pingback: jute rugs
  27. Pingback: we buy phones
  28. Pingback: agen multisbo
  29. Pingback: wix
  30. Pingback: Fiverr
  31. Pingback: Fiverr
  32. Pingback: Fiverr
  33. Pingback: Fiverr
  34. Pingback: fue
  35. Pingback: lean six sigma
  36. Pingback: Piano tuning
  37. Pingback: Piano transport
  38. Pingback: FUE
  39. Pingback: FUE
  40. Pingback: FUE
  41. Pingback: FUE
  42. Pingback: FiverrEarn
  43. Pingback: Fiverr.Com

Comments are closed.

error: Content is protected !!