રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર,જામનગર,રાજકોટ શહેર સહીતના જીલ્લાઓમાં ખુનની કોશીશ, હથિયાર અને છેતરપીંડી સહીતના ગુન્હાઓ આચરી છેલ્લા ચાર વર્ષથી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.


રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર, જામનગર,રાજકોટ શહેર સહીતના જીલ્લાઓમાં ખુનની કોશીશ, હથિયાર અને છેતરપીંડી સહીતના ગુન્હાઓ આચરી છેલ્લા ચાર વર્ષથી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા I/C પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મીણા રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓએ જીલ્લામાં ગુન્હા આચરીને લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ સાહેબ તથા પો.સબ.ઇન્સ એચ.ડી.હિંગરોજા એસ.ઓ.જી તથા એલ.સી.બી.બ્રાંચના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી બ્રાંચના પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેશભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે ઉપલેટાનો રોહિત દેવશીભાઇ સોલંકી છેલ્લા લાંબા સમયથી અસંખ્ય ગુન્હાઓમાં ફરાર છે. અને અવાર-નવાર પોલીસને ચકમો દઇને ફરાર થઇ ગયેલ હોય. જે આરોપીને પકડવા માટે છેલ્લા સાત દિવસથી સતત ટેક્નીકલ સર્વેલન્સ અને રેકી કરી આરોપી ઉપલેટાની કૃષ્ણનગર સોસાયટીમાં પોતાના રહેણાંક મકાને આવેલ હોવાની ખાત્રી થતા પો.ઇન્સ સાહેબની સુચનાથી એસ.ઓ.જી બ્રાંચના તથા એલ.સી.બી. બ્રાંચના માણસોની સયુક્ત ટીમો બનાવી કૃષ્ણનગર સોસાયટીમાં હકિકત વાળા શંકાસ્પદ મકાનો ફરતે ધેરાવ કરી તપાસ કરતા આરોપી રોહીત દેવશીભાઇ સોલંકી રહે.ઉપલેટા વાળો મળી આવેલ હોય જે આરોપીને હસ્તગત કરી ગુન્હાના કામે કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ઉપલેટા પો.સ્ટે ખાતે સોપેલ છે.
પકડાયેલ આરોપી માં રોહીત દેવશીભાઇ સોલંકી જાતે.આહિર ઉવ.૪૧ રહે.ઉપલેટા તા.ઉપલેટા જી.રાજકોટ
પકડવાનો બાકી હોય તેવા ગુન્હાઓ માં (૧) રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઉપલેટા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૨૭/૨૦૧૮ IPC ૩૦૭ ,૩૨૪,૩૨૫, વિ મુજબ (૨) જામનગર જીલ્લાના જામજોધપુર પો.સ્ટે સે.ગુ.ર.નં.૯૩/૨૦૧૭ ARMS ACT ૨૫-૧(બી)એ,GPA ૧૩૫
(૩) સુરત શહેરના સરથાણા પો.સ્ટે સે.ગુ.ર.નં.૩૩૧/૨૦૧૮ IPC ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪
પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ જેવો કે
(૧) ઉપલેટા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૬૦/૧૯૯૮ IPC ૩૭૯
(૨) ઉપલેટા પો.સ્ટે. સે.ગુ.ર.નં-૩૦૫૬/૧૯૯૮ IPC ૫૦૪,૫૦૬(૨),૧૧૪ (૩) ઉપલેટા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૨૦૦/૧૯૯૯ IPC ૩૨૬,૩૨૩,૧૧૪
(૪) ઉપલેટા પો.સ્ટે. સે.ગુ.ર.નં-૩૦૭૧/૨૦૦૦ IPC ૫૦૬(૨)
(૫) ઉપલેટા પો.સ્ટે. સે.ગુ.ર.નં-૩૦૭૭/૨૦૦૦ IPC ૫૦૪,૫૦૬(૨)
(૬) ઉપલેટા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૮/૨૦૦૨ IPC ૩૨૪
(૭) ઉપલેટા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૦૧/૨૦૦૩ IPC ૩૨૪,૩૨૫,૫૦૪
(૮) ઉપલેટા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૧૧/૨૦૦૩ IPC ૩૦૭,૩૨૫,૩૨૪,૪૪૨,૧૧૪,૫૦૪,૫૦૬(૨)
(૯) ઉપલેટા પો.સ્ટે. પ્રો.હી.ગુ.ર.નં-૫૧૨૦/૨૦૦૩ પ્રો.હી.કલમ ૬૬બી,૬૫એ.ઇ.,૧૧૬બી,૮૧
(૧૦) ઉપલેટા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૧૨/૨૦૦૪ IPC ૪૯૮એ,૩૦૬,૧૧૪
(૧૧) ઉપલેટા પો.સ્ટે. પ્રો.હી.ગુ.ર.નં-૫૦૬૨/૨૦૦૪ પ્રો.હી.કલમ ૬૬બી,૬૫એ.ઇ.,૧૧૬બી,૮૧
(૧૨) ઉપલેટા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૩૧/૨૦૦૬ IPC ૧૪૭,૧૪૮,૧૪૯
(૧૩) ઉપલેટા પો.સ્ટે. સે.ગુ.ર.નં-૩૦૭૭/૨૦૦૭ IPC ૫૦૪,૫૦૬(૨)
(૧૪) ઉપલેટા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૫૪/૨૦૦૭ IPC ૩૮૭,૫૦૪,૫૦૬(૨),૧૧૪ એટ્રો.એક્ટ ૩(૧)૧૦,૧૫
(૧૫) ઉપલેટા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૯૯/૨૦૦૭ IPC ૩૯૪,૧૪૪
(૧૬) ઉપલેટા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૩૪/૨૦૦૯ IPC ૩૩૨
(૧૭) ઉપલેટા પો.સ્ટે. સે.ગુ.ર.નં-૩૧૬૧/૨૦૧૧ IPC ૩૨૩, એટ્રો.એક્ટ ૩(૧)૧૦
(૧૮) ધોરાજી પો.સ્ટે ફ.ગુ.ર.નં.૬૮/૨૦૧૨ IPC ૩૬૫ વિ…
(૧૯) ધોરાજી પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૮/૧૯૯૮ IPC ૪૫૪,૪૫૭,૩૮૦
(૨૦) ધોરાજી પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૯/૧૯૯૮ IPC ૪૫૪,૪૫૭,૩૮૦
(૨૧) ધોરાજી પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૨૨/૧૯૯૮ IPC ૪૫૪,૪૫૭,૩૮૦
(૨૨) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૧૩/૨૦૦૩ IPC ૩૯૪,૧૧૪
(૨૩) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૪૩૩/૨૦૦૩ IPC ૩૨૪
(૨૪) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૪૮૦/૨૦૦૩ IPC ૩૯૪,૧૧૪
(૨૫) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. પ્રો.હી.ગુ.ર.નં-૫૦૩૭/૨૦૦૫ પ્રો.હી.કલમ ૬૬બી,૬૫એ.ઇ.,૮૧
(૨૬) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. સે.ગુ.ર.નં-૩૦૨૬/૨૦૦૫ આર્મસ એક્ટ ૨૫(૧)એબી
(૨૭) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૧૧૬/૨૦૦૫ IPC ૩૩૨
(૨૮) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૧૧૯/૨૦૦૫ IPC ૩૭૯
(૨૯) રાજકોટ શહેર માલવિયાનગર પો.સ્ટે સે.ગુ.ર.નં.૧૧૩/૨૦૧૪ IPC ૫૦૬(૨),૫૦૭
(૩૦) રાજકોટ શહેર ડી.સી.પી. પો.સ્ટે ફ.ગુ.ર.નં.૦૦૦૫/૨૦૧૫ IPC ૪૦૬,૪૨૦,૧૨૦-બી,૧૧૪
(૩૧) જુનાગઢ બી ડીવી પો.સ્ટે. સે.ગુ.ર.નં-૩૨૪૬/૨૦૦૨ IPC ૩૨૩ બી.પી.એક્ટ ૧૩૫
(૩૨) જુનાગઢ બી ડીવી પો.સ્ટે. સે.ગુ.ર.નં-૩૨૭૪/૨૦૦૨ IPC ૩૨૩,૫૦૪,૫૦૬(૨)
(૩૩) જુનાગઢ બી ડીવી પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૫૨/૨૦૦૩ IPC ૩૬૫,૩૨૩
(૩૪) જુનાગઢ બી ડીવી પો.સ્ટે. સે.ગુ.ર.નં-૩૧૬૮/૨૦૦૨ બી.પી.એક્ટ ૧૩૫
(૩૫) જુનાગઢ બી ડીવી પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૨૭૯/૨૦૦૩ IPC ૩૯૨,૧૧૪
(૩૬) જુનાગઢ બી ડીવી પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૧૮/૨૦૦૨ IPC ૩૨૪
(૩૭) જુનાગઢ બી ડીવી પો.સ્ટે. સે.ગુ.ર.નં-૩૨૪૦/૨૦૦૩ બી.પી.એક્ટ ૧૩૫
(૩૮) જુનાગઢ બી ડીવી પો.સ્ટે. પ્રો.હી..ગુ.ર.નં-૫૦૨૭/૨૦૦૫ પ્રો.હી.૬૬બી,૬૫એ.ઇ.
(૩૯) જુનાગઢ વિસાવદર પો.સ્ટે. પ્રો.હી..ગુ.ર.નં-૫૦૫૪/૨૦૦૫ પ્રો.હી.૬૬બી,૬૫એ.ઇ.
(૪૦) જુનાગઢ વિસાવદર પો.સ્ટે. પ્રો.હી..ગુ.ર.નં-૫૦૫૫/૨૦૦૫ પ્રો.હી.૬૬બી,૬૫એ.ઇ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ-
આ કામગીરીમાં એસ.ઓ.જી.બ્રાંચના રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.ડી.હીંગરોજા તથા એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા તથા ઉપેન્દ્રસિહ જાડેજા તથા પરવેઝભાઇ સમા તથા પો.હેઙ.કોન્સ અતુલભાઇ ડાભી તથા જયવિરસિહ રાણા તથા સંજયભાઇ નિરંજની તથા હિતેષભાઇ અગ્રાવત તથા અમિતભાઇ કનેરીયા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગૌસ્વામી તથા ડ્રા.પો.કો. સાહીલભાઇ ખોખર તથા દિલીપસીહ જાડેજા . તથા એલ.સી.બી. બ્રાંચના એ.એસ.આઇ પ્રભાતભાઇ બાલસરા તથા પો.હેઙ કોન્સ જયેન્દ્રસિહ વાધેલા તથા શક્તિસિહ જાડેજા તથા રવિદેવભાઇ બારડ તથા મહિપાલસિહ જાડેજા તથા અનિલભાઇ ગુજરાતી તથા સંજયભાઇ પરમાર તથા પો.કોન્સ રહિમભાઇ દલ તથા દિવ્યેશભાઇ સુવા તથા નારણભાઇ પંપાણીયા તથા નિલેષભાઇ ડાંગર તથા કૌશીકભાઇ જોષી તથા ડ્રા.પો.કોન્સ નેહલભાઇ દવે સહિત નાં જોડાયા હતા.

error: Content is protected !!