Halvad-Morbi હળવદના ધાંગધ્રા રોડ ઉપર આવેલ છ કારખાનામાં ચડી બનિયાનધારી ગેગ ત્રાટકી ચોરી કરતા સી સી ટીવી કેમેરા મા કેદ.
હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ માં બુધવારે રાત્રે કારખાનામાં ચડી બનિયાનધારી ગેંગ કારખાનામાં રૂપિયા ૩૦.૦૦૦ હજાર કારખાનામાં મા ચોરી કરતા સીસીટીવી કેમેરાના કેદ થઈ ગયા હતા. ત્યારે પોલીસે એ સી સી ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના હળવદ ધાંગધ્રા રોડ પર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કિશાન ગમ. .ખોડીયાર સ્ટીલ્ લક્ષ્મી ગવાર ગમ સાન્વી ઈન્ડસ્ટ્રીઝ. પુજા ઇન્ડસ્ટ્રીઝ.હષેએગ્રો સહિતના છ કારખાના દરવાજા ના તાળા તોડી ને ચડી બનિયાનધારી ગેંગ કારખાનાની તિજોરી માંરૂપિયા ૩૦ હજાર ની રકમ ની ચોરી કરી નાસી છુટીયા હતા.
આ ગેંગ કારખાના ના સી સી ટેવી કેમેરા મા કેદ થઈ ગયા હતા આમ ચડી બનિયાનધારી ગેંગ સીસીટીવી કેમેરામા દેખાતા ત્યારે પોલીસેએ સીસીટીવી કેમેરા ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી ત્યાં હળવદ પંથકમાં ચડી બનિયાનધારી ગેંગ હળવદ શહેર માં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામી ત્યારે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરી ચડી બનિયાનધારી ગેંગ ને ઝડપીપાડે તેવી હળવદ વાસીઓ ની માંગ ઉઠવા પામી છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા